*ભરીભરીને આપ્યું છે જિંદગીએ,*
*જે ન મળ્યું, તેનો હિસાબ શું રાખવો?*
*મળ્યાં છે ફૂલ કેટલા સ્વજનો પાસેથી,*
*કાંટાના જખમનો હિસાબ શું રાખવો?*
*જો યાદ કરીને જ દિલ થઈ જાય ખુશ,*
*તો મળવા, ન મળવાનો હિસાબ શું રાખવો?*
*કઈંક તો સરસ છે જ, હર કોઈમાં,*
*થોડીક ખરાબીનો હિસાબ શું રાખવો?*
જય શ્રી કૃષ્ણ 🙏