ક્યાંક કોઈ એક એવું પારકું હોવું જોઈએ...
જે નથી આપણું છતાંય આપણું હોવું જોઈએ...
નામ વગર ના સંબંધમાં પણ એવું એક નામ હોવું જોઈએ...
હાથ પકડી બેસવું છે એમ આપણું મન કેહવુ જોઈએ...
કશું જ નથી જોઈતું મારે તારી પાસે થી...
બસ તારા ચહેરા પર નિર્મળ હાસ્ય હોવું જોઈએ...
આવું કહેનાર તમારા જેવું જીવન માં હોવું જોઈએ...