એક વાત કહું? ....
હું શું કહું? તું કેને ...
આટલું કેવામાં ગણું બધું કહી જાય છે.....
મારી સાથે નથી એ ,રોજ મારા શબ્દો માં મળી જાય છે...
ક્યારેક એ મને મારા કરતાં વધારે યાદ આવી જાય છે....
વાતો તો રોજ થાય છે, પણ મુલાકાતો ના ક્યારેક
સપના જોવાય છે....
મળું છું એને તો સમય ત્યાંજ અટકી જાય છે...
અને જો ના મળે તો બધું એની યાદો માં જાય છે.....
હું શું કહું? તું કેને ...
આટલું કેવામાં ગણું બધું કહી જાય છે.....