હળવેથી પ્રવેશેલી લાગણી
જ્યારે હ્રદયને સ્પર્શી જાય છે પછી
પ્રેમનાં સંબંધની સાથે મિત્રતાના સંબંધની પણ શરૂઆત થાય છે,
દિવસ આનંદ ભરેલો રહે છે
અને રાત એના સપનાંથી સજેલી રહે છે
આંખોમાં એક ચહેરો સતત દેખાતો રહે છે,
મીઠી મુલાકાતોમાં દિલની વાતો શેર થાય છે
એક બીજા વગર ઘડીએ ચાલશે નહિ
એવું દિલમાં ફિલ થયા કરે છે,
થોડા સમયમાં સ્ત્રી સંયમ પરનો કટ્રોલ રાખી શકતી નથી અને સ્ત્રી પુરુષનું પરિપૂર્ણ મિલન થાય છે,
મિલન પછી સ્ત્રીની લાગણી વધી જાય અને પુરુષની ઘટી જાય છે.
લાગણીનો સ્પર્શ વ્યક્તિ પર કબજો કરી રાખે છે.❣️