આ ભીડ સાથે ચાલવું આપણને નઈ ફાવે,
જેવા સાથે તેવું આપણને નઈ ફાવે,
ને તુ હદય મારું તપાસી ને દોસ્તી કરજે....
કે તું હદય મારું તપાસી ને દોસ્તી કરજે,
બાકી જાત ને શણગારું આપણે નઈ ફાવે,
ને આમ તો તારી બધી વાત માનું છુ ,
કે આમ તો તારી બધી વાત માનું છુ,
પણ જો તને સમજાવું પડશે !! તો આપણ ને નઈ ફાવે..
અને છેલ્લી કડી....
કે ભલે તું શિયાળા ની ઠંડી માં ગરમ કસુંબા ની મોજ માણે ,
કે ભલે તું શિયાળા ની ઠંડી માં ગરમ કાસુંબા ની મોજ માણે...
પણ ઠંડી ના તાપણે તાપ્યા વગર આપણને નઈ ફાવે......💓