જેને જે પરિવાર મળ્યો છે,
એ દીવો લઈને શોધિશું તો પણ નહીં મળે,
પરંતુ એની જાણ થતાં થતાં
વર્ષો નીકળી જાય છે.
કેમકે, આપણને મળેલ સંબંધો
એ પ્રભુની દેન છે, માટે
ભલે બધું જતું કરવું પડે, ભલે
હોય એટલું સહન કરવુંપડે,
પરંતુ અબોલા.....
અબોલા તો કોઈપણ કાળે નાજ થાય,
એનું આપણે પૂરતું ધ્યાન રાખીશું,
તો પ્રભુની સંપૂર્ણ કૃપા દ્રષ્ટિ,
ભલે આજે નહીં તો કાલે,
પરંતુ આપણને પ્રભુની કૃપા તો
પ્રાપ્ત થશે, થશે, ને થશેજ 🙏
ને એજ કુદરતનો નિયમ છે. હા
ભલે પછી સંજોગોને આધીન
સામેની વ્યક્તિ આપણને છોડે,
પરંતુ આપણે તો એકજ વાતનું ધ્યાન રાખવાનું કે, છોડવાની શરૂઆત
આપણાથી તો નાજ થવી જોઈએ
🙏👍👍👍🙏
- Shailesh Joshi