દિલ તને યાદ કરે છે,
મન ફરિયાદો ને ખણે છે,
હું દિલ થી દિલ ને જોડું કેમ ફોરમ,
વચ્ચે સમાજ ભીત ચણે છે...
- Mrs Farida Desar foram

Gujarati Shayri by Mrs Farida Desar foram : 111957081
Mrs Farida Desar foram 2 year ago

લાજવાબ...thank u

Vicky 2 year ago

વાહ્ વાહ્ વાહ્... આફરીન....👌✍️ શું ખબર હતી આ દિલ ની... આવી હાલત થશે... ધડકશે તે મુજ હૈયે... અને શ્વસતું તુજને હશે...

Mrs Farida Desar foram 2 year ago

Thank u for many likes.. 👍

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now