નોંધ : મારું ઉપનામ મહેર છે અને મારી કવિતા , શાયરી , શોર્ટ વિચાર વગેરે માં હું મહેર નામ જ આપું છું અને આજે પહેલીવાર તમારી સામે એક જુગલબંધી લઈ ને આવી છું 
ભૂલી ને આગળ વધી રહી છું ,
શું કામ અચાનક યાદ કરે છે ,
જો એકવાર ફરી તારી તરફ જોયું ,
પછી ફરી ક્યારેય આગળ નહીં વધી શકું ,
તારા થી નફરત નથી પણ ,
હવે પહેલા જેવી ચાહત પણ નથી .
       
                                           - મહેર ✍️
શરુઆત તું કર .....
પુરું કરવાની જવાબદારી મારી.....
મારી આખી જીંદગી તારી....
તું એક જીંદગીભર મારી.....
                                            - બેનામ શાયર