Quotes by Jadeja Hinaba in Bitesapp read free

Jadeja Hinaba

Jadeja Hinaba Matrubharti Verified

@jhinaba1gmail.com111237
(222)

જોવા માટે તો આખી દુનિયા મારી સામે છે
પણ આ આંખો ને કેમ સમજાવું
જે તારી સિવાય બીજે ક્યાંય નથી જોઈ રહી
- Jadeja Hinaba

Read More

હું શબ્દો થી કહેવામાં કાચી છું ,
શું તું આંખો વાંચતા શીખી જઈશ
- Jadeja Hinaba

ચાલો આજે પ્રભાતિયાં ની થોડીક જાણકારી જોઈએ 😇

પ્રભાતિયાં વહેલી સવારે ગાવામાં આવતા ભજનનો પ્રકાર છે. તે ઝૂલણા પદબંધમાં, ઝૂલણાની દેશીમાં રચાયેલાં પદો, જે બિલાવલ કે બેલાવલી રાગમાં ગવાય છે. આ પદો દાદરા કે રૂપક તાલ સાથે ગવાય છે.

ગુજરાતી સાહિત્યમાં ભક્ત કવિ નરસિંહ મહેતા અને અન્ય મધ્યકાલીન કવિઓએ રચેલા પ્રભાતિયાં જેવા કે, "જળકમળ છાંડી જા ને બાળા, સ્વામી અમારો જાગશે..", "જાગ ને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે..", "અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ.." અને "જે ગમે જગતગુરુ દેવ જગદીશને.." ખૂબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય છે.

Read More

शायर - तुम कामयाब , सुलझी , समझदार
में नाकामयाब , उलझा , बेरोजगार

- बेनाम शायर

मेरा जवाब - समझदार बनना नहीं चाहती
थी वक्त ने समझदार बनाया मुझे , थी उलझीं हुईं में फिर खुद को सुलझा हुआ बनाया हैें , कामयाबी से पहले देखी है नाकायाबी मैंने भी....!!


- महेर

Read More

નોંધ : મારું ઉપનામ મહેર છે અને મારી કવિતા , શાયરી , શોર્ટ વિચાર વગેરે માં હું મહેર નામ જ આપું છું અને આજે પહેલીવાર તમારી સામે એક જુગલબંધી લઈ ને આવી છું

ભૂલી ને આગળ વધી રહી છું ,
શું કામ અચાનક યાદ કરે છે ,

જો એકવાર ફરી તારી તરફ જોયું ,
પછી ફરી ક્યારેય આગળ નહીં વધી શકું ,

તારા થી નફરત નથી પણ ,
હવે પહેલા જેવી ચાહત પણ નથી .
      
                                           - મહેર ✍️

શરુઆત તું કર .....
પુરું કરવાની જવાબદારી મારી.....
મારી આખી જીંદગી તારી....
તું એક જીંદગીભર મારી.....

                                            - બેનામ શાયર

Read More

ચાલો આજે એક શબ્દ પર થોડીક ચર્ચા કરીએ

( deja vu ) દેજા વુ

ઘણીવાર મારી સાથે દેજા વુ થાય છે અને તમારી સાથે પણ થતું હશે

દેજા વુ નો મતલબ છે કે તમને એવું લાગે આ તો હું પહેલા પણ કરી ચૂકી છું અથવા આ મારી સાથે પહેલા પણ થઈ ચૂક્યું છે

ઉદાહરણ તરીકે : મેં આજે કંઈક કહ્યું પણ ત્યારે જ મને એવું લાગ્યું કે મેં આ પહેલા પણ કહ્યું છે

દેજા વુ માં આપણ ને ભવિષ્ય ની એક નાની એવી ઝલક દેખાતી હોય છે એ ઝલક આપણ ને સપના માં અથવા એમ જ દિમાગ માં આવે પણ જ્યારે એ હકીકત માં ફેરવાય ત્યારે આપણ ને આ વાત યાદ આવે અને એવું લાગે આ આપણી સાથે થઈ ચૂકી છે.

Read More

જે અન્નપુર્ણા છે એ જ મહાકાળી પણ છે બસ એને ખબર પડે એની જ રાહ છે
- Jadeja Hinaba

વર્ષો વિતી ગયા ભૂલવાની કોશિશ માં એક અવાજ શું આવ્યો ભૂલવાની કોશિશ પણ ભૂલાય ગઈ
- Jadeja Hinaba

हर बार दुसरो को संभालते हुए खुद को बिखरने दिया है ,
जब खुद को क्या संभालने लगे सबकी निगाहों में हम बुरे बन गये
- Jadeja Hinaba

Read More

મારા શબ્દો માં તું છે
એ વાત થી અજાણ પણ તું જ છે
તારા માટે દુઆ માગું છું
પણ તારી દુઆઓ માં હું શામેલ નથી
જે શબ્દો માં કહી નથી શકી એ લાગણી છે તું



- Jadeja Hinaba

Read More