ચાલો આજે એક શબ્દ પર થોડીક ચર્ચા કરીએ 
( deja vu ) દેજા વુ 
ઘણીવાર મારી સાથે દેજા વુ થાય છે અને તમારી સાથે પણ થતું હશે 
દેજા વુ નો મતલબ છે કે તમને એવું લાગે આ તો હું પહેલા પણ કરી ચૂકી છું અથવા આ મારી સાથે પહેલા પણ થઈ ચૂક્યું છે 
ઉદાહરણ તરીકે : મેં આજે કંઈક કહ્યું પણ ત્યારે જ મને એવું લાગ્યું કે મેં આ પહેલા પણ કહ્યું છે 
દેજા વુ માં આપણ ને ભવિષ્ય ની એક નાની એવી ઝલક દેખાતી હોય છે એ ઝલક આપણ ને સપના માં અથવા એમ જ દિમાગ માં આવે પણ જ્યારે એ હકીકત માં ફેરવાય ત્યારે આપણ ને આ વાત યાદ આવે અને એવું લાગે આ આપણી સાથે થઈ ચૂકી છે.