રાવણ તો એક જ હતો 10 માથા વાળો ,
અહીં તો 100 માથાળા શેતાન ફરે છે ચોર ને ચૌટે,
બીજાની પરવા બંધ કરીને
પોતાની અંદરના રાવણને મારીને ,
સમાજ માટે કંઈક સારું કરો ,
તેવો સંદેશ આપે છે વિજયાદશમી...
😊 અને, મીઠાઈ ખાવાનું પણ તો કહે છે મારે તો કેમ ખાવી તાવ આવે છે ગળું દુખે છે અવાજ બેઠી ગયો છે માતૃ ભારતી પરના મિત્રો આપ જ ખાઈ લેજો મીઠાઈ મારા વતી 😊