સ્વાર્થી લોકોએ કંઈ બાકી ના રાખ્યું મીઠા ઝાડના ફળ પછી મૂળિયાં હોત ખવાઈ ગયા. હવે તો મીઠા ઝાડ ને પણ ખીઝ ચડી છાંયડો દેવાનું બંધ કર્યું ને પાનખર અપનાવી લીધી. વળી એ સ્વર્થીઓજ પાછા કહે છે કે જો તો પેલાને જમાનાનો રંગ લાગી ગયો જરા આપણે તેને પૂછ્યું તો તે બદલાઈ ગયો.
- Sarika Sangani