Gujarati Quote in Blog by Priten K Shah

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જેમને તમારા પ્રત્યે લાગણી છે અથવા જેમના માટે તમે ઈમ્પોર્ટન્ટ છો એ તો તમને પાતાળમાંથી પણ શોધી લેશે બાકી તો તમે બાજુમાંથી પસાર થતા હશો તો પણ લોકો મોઢું ફેરવી લેતા હોય છે.

જે રીતે પૂનમના ચાંદ ને જોઈને દરિયામાં ભરતી આવે છે એ રીતે આપણને જોઈને કોઈના દિલમાં લાગણી ઉછાળવા લાગે એ જ આપણો સાચો સ્નેહી..

આપણી જોડે હસનારા લાખો હશે,
આપણી ઉપર હસનારા હજારો હશે
પણ
આપણી માટે રડનારા તો ગણ્યા ગાંઠ્યા હશે.

આખી જીંદગી ના અનુભવ ઉપરથી એક વાત શીખ્યો છું, કે સબંધો મા , મા - બાપની તોલે કોઈ ના આવે..

#priten 'screation

Gujarati Blog by Priten K Shah : 111951612
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now