સામેવાળી વ્યક્તિને સમજવું મુશ્કેલ છે.
એનાથી વધારે મુશ્કેલ છે.પોતાના મનને
સમજવું.....
નથી વાત કરવી માટે એના જોડે...
છતાંય હ્ર્દયમાં ઝંખના છે,એની...
એની સાથે બે ક્ષણ વાત કરવાની....
નથી યાદ કરવો મારે એને..
છતાંય દરેક ક્ષણ એની યાદમાં વીતે છે...
- Mahima Ganvit