મિત્રો ઘણા વર્ષો પહેલા મેં એવી વાર્તા સાંભળી હતી કે ડુંગરાઓને પાંખો હતી. એ ભગવાન શિવ એ કાપી નાખી.
હવે આ વાત તો આપણા મગજમાં ન બેસે કે ડુંગરાઓને પાંખો હતી એ ભગવાન શિવ એ કાપી નાખી.
પણ મિત્રો આપણે આમ જોવા જઈએ તો તો ડુંગરા બને છે શાનાથી જ્વાળામુખી ના વિસ્ફોટથી આગળના સમયમાં કોઈએ જ્વાળામુખી ફાટતા જોયું હોય તો એને એવું લાગ્યું હોય કે ડુંગરને પાંખો આવી છે આસમાનમાં ઉડે છે કારણ કે ત્યારે બધા જ્ઞાની નહોતા આપણા જેવી આમ પબ્લિક પણ હતી.
તો હવે હું મેન મુદ્દા ઉપર આવું. તો શિવલિંગ ઉપર પંચામૃત. દૂધ, દહીં, સાકર, ઘી, અને મધ ચડાવવાથી તે ધરતી ના પેટાળ ને ઠંડક આપે છે અને જવાળામુખી ને વિસ્ફોટ થતા અટકાવે છે. ધરતીકંપ થતા અટકાવે છે એટલે જ્વાળામુખી ફાટશે નહીં તો ડુંગર ઉડશે નહીં. એટલે એવું અનુમાન લગાવ્યું હશે કે શંકર ભગવાને પંખો કાપી નાખી.
લી. "આર્ય "