૫) જ્ઞાનથી કર્મ ત્યાગ
તું નિમિત્ત માત્ર છે, પ્રકૃતિ જ કર્મ કરે છે,
ઈન્દ્રિયો શરીર મન એક થઈ કર્મ કરાવે છે.
કમલપત્ર પાણીમાં છે છતાંય ભીંજાતું નથી,
તેમ તું પણ કર્મફળ ત્યજી શાંતિ પ્રાપ્ત કર.
મન ને વશમાં રાખી ઈન્દ્રિયો વશમાં રાખ,
યોગાભ્યાસ થી તું મન પર અંકુશ રાખ.
ધબકાર...