Gujarati Quote in Whatsapp-Status by બદનામ રાજા

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ એટલે શું ? સવારે આંખ ખુલતા જ જેનો ચહેરો જોવાની અદમ્ય ઈચ્છા થાય એ પ્રેમ છે ,, મંદિરમાં ભગવાન સન્મુખ ઉભા હોય અને આપણને કોઈ બાજુમાં ઉભું હોય એવો એહસાસ થાય એ પ્રેમ છે ..ગમે એટલી દુઃખની ઘડી આવી પડી હોય અને એ વેળાએ જેને ગળે મળીને એકવાર રડી લેવાનું મન થઈ જાય.. એ પ્રેમ છે ,, તૈયાર થયા હોય , નવા કપડા પહેર્યા હોય અને જેને બતાવવાનું મન થાય એ પ્રેમ છે ,, આખો દિવસ કામથી થાક્યા હોય અને બેઘડી વાત કરવા માત્રથી થાક ગાયબ થઈ જાય એ પ્રેમ છે ,, મધરાતે આંખ ખુલી જાય અને હ્ર્દય જે વ્યક્તિ પાસે પહોંચી જાય એ પ્રેમ છે ,, ખાસ વ્યક્તિના ખભે માથું મૂકીને આંખ બંધ કરીને જે આહલાદક આનંદ મળે અને જિંદગી હળવી થઈ ગયા નો એહસાસ થાય તો સમજી લેવું એ પ્રેમ છે અને આ વાંચતા વાંચતા જે ચહેરો નજર સમક્ષ તરવરે એ જ તમારો પ્રેમ છે. મને આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી "" આ ગીત જેના માટે ગાવાનું મન થાય એ પ્રેમ છે...!!

દિલની વાત ♥️

Gujarati Whatsapp-Status by બદનામ રાજા : 111947562
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now