વસ્ત્ર ધોવા છતાં પણ એક દાગ રહી ગયો,
પ્રેમ કરવું નહોતું અમારે પણ બસ થઇ ગયું.
બારીની બહારનું એક ચિત્ર નજર ને બહુ ગમી ગયું,
બસ એ દિવસ થી એ શખ્સ આંખોમાં રમી ગયું.
નજર નું તીર હદયની આરપાર થઇ ગયું,
આ દુનિયામાં કોઇ અમને અમારું મળી ગયું.
જીવનમાં સહારો મળી ગયો,
ડૂબતાને જાણે કિનારો મળી ગયુ ,
હ્દય ની વેદના સમજે એવો એક,
ધીર ગંભીર સમુન્દ્ર મળી ગયુ .
લી. ચૌહાણ સુરજબા "આર્ય "