*ગરમી બહુ પડે છે નહી ?? What next ?*
ગયા વર્ષ કરતા આ વર્ષે અને આવતા વર્ષે એના કરતા પણ વધારે ગરમી પડશે.. બસ આપણે તો AC મા પુરાઈ જઈશું. *પણ વિચાર્યું કે ગરમી નો ઈલાજ શું ?*
જો તમે observe કર્યું હશે તો તમે જોયું હશે કે *જ્યાં વધારે વૃક્ષો છે ત્યાં normally બે થી ત્રણ ડિગ્રી temprature ઓછું હશે.* તો શું આપણે એક વૃક્ષ ના વાવી શકીએ ???
જો વૃક્ષ ના વાવી શકીએ તો, ઓછામાં ઓછાં ૫ પ્લાન્ટ ☘️ ના વાવી શકીએ ?? *ઘરની શોભા પણ વધશે, ચોખ્ખી હવા અને ઓક્સિજન પણ મળશે અને temprature માં પણ ફરક પડશે 👍👍👍*
તો સારા ભવિષ્યને કાજે
પ્લાન્ટ અથવા વૃક્ષ વાવો આજે 💕
*Please forward it to minimum 10 friends 🙏🙏*