પ્રેમના વિરહમાં કોઈક તો રડ્યું હશે
નહિતર સમુન્દ્ર આટલો ખારો ના હોય
કોઈ નહિ મળ્યું હોય સહારો દેનાર
નહિ તો સમુન્દ્ર ને કિનારો ના હોય
વિપતિના વાદળો વરસ્યા વસુધા પર
ધરાએ સાચવી લીધું વરસતા દુઃખને
સુખ હોત તો સરિતા સાચવી લેત વિરહના
જળને નદીઓ એ પાછુ ઠાલાવ્યું જલધિમાં
✍️ચૌહાણ સુરજબા "આર્ય "મુન્દ્રા (કચ્છ )