Gujarati Quote in Thought by Dave Rup

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે મને મોટા ભાઈ 🤗 વિશે લખવાનો મોકો મળ્યો છે😊 તો હું જરૂરથી મારા સૌથી સારા ☺️અને સૌથી વધુ પ્યારા મારા મોટા ભાઈ💁 સચિનભાઈ વિશે લખીશ.🤗એમના જેવા ભાઈ તો કિસ્મતથી જ કોઈ બહેનને મળે છે.🫂 તે મને પોતાની નાની બહેન 😊અને સન્માનમાં મા સમાન માન આપે છે.🙏તેમને મને ભાઈ બહેનનો લોહીથી પણ વધુ સુંદર સંબંધ કેવો હોય છે?🤔 તે શીખવ્યું છે.☺️આમ તો લિપિમાં ઘણા મોટા ભાઈ મળ્યા છે🤷 જેમાં હિરેન ભાઈ લિપિ છોડીને ચાલ્યા ગયા😢 અને બીજા જે મોટા ભાઈ છે 🙂તેમને દિલથી❤️ ક્યારેય મને એમની બહેન માની નથી🙅 એટલે મારા સચિનભાઈ જેવું કોઈ નથી ના કોઈ થશે.🙇તેમને તો મારે શું ઉપમા આપવી🙆 તે જ હું જાણતી નથી.🙍 તે મારા સંકટ સમયમાં હનુમાન છે☺️ મસ્તીમાં શ્રી કૃષ્ણ છે🤗,મને માન આપવામાં તે પ્રભુ શ્રી રામ છે😊 અને બાકી મારા હાથી ભાઈ છે.🐘તે મારા ભાઈ અને દોસ્ત બંને છે.🤗

હું મારા હાથી🐘 ભાઈ વિશે જેટલું લખું તેટલું જ ઓછું છે☺️ પણ હમણાંથી તે બહુ સેડ રહે છે 😌અને પેલા જેવી અમે મસ્તી પણ નથી કરતા😳 નહીં તો અમારા બંને ભાઈ બહેનની😊 એકબીજા માટેની ઘણી રચનાને પોસ્ટ રહેતી.💁હું તમને બહુ મિસ કરું છું બ્રો🤗 તમે લિપિમાં આવતાં જ નથી.🙅તમને તમારા જીવનની બધી જ ખુશીઓ😅 મળે તેવી દિલથી❤️ પ્રભુને પ્રાર્થના.🙏☺️

ખૂબ સુંદર છે મારા લિપિના મોટા ભાઈ.🤗
તેમને મળી જાય જલ્દીથી સારી બાઈ.🤦
તેમની ખૂબ સુંદર મજાની હોય છે રાઈ, ☺️(સલાહ)
તેમને મારાથી હવે નહીં જ કહેવાય કાઈ.🙅


બીજા મારા મોટા ભાઈ😊 કહું કે મારા સૌથી સારા☺️ અને સૌથી પ્યારા મિત્ર🤝 તે છે દિવ્યેશ જી.🤗મારા રામ જેવા મિત્ર છે તે.🙇તેમની વાત કરવા મારી પાસે શબ્દો જ નથી.🙅કારણ કે તેમને બધા રૂપો 🙆ધારણ કરી મારી ચિંતા જ કરી છે.🤷 ભગવાન કરે તે હંમેશા😍 આમ જ મારી સાથે રહે અને તેઓ હંમેશા ખૂબ જ ખુશ રહે.🤗

મારા રામ જેવા છે મિત્ર.🤗
તેમનું ખૂબ સુંદર ચરિત્ર.☺️
કેટલું લખું તેમના વિશે,🙆
એનું દિલ છે ખૂબ પવિત્ર.❤️



❣️❣️❣️ "Rup"

Gujarati Thought by Dave Rup : 111928633
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now