અપેક્ષા છે શીતળ સમીરની
જીવ લેશે આ ઋતુ ગરમીની
તનને જલાવે ગરમી સૂર્યની
મનને જલાવે ક્ષણ વિરહની
જુઓ કઠિણાઈ જીવનની
મળે ન કોઈ તક મિલનની
આશ છે બસ તને જોવાની
રેખા શોધું એવા નસીબની
જો મિલનની શક્યતા નથી
તો કેમ આ મનની તડપ વધી
ઊંઘ ઉડી જાય છે જાણે મારી
લાગે છે દિલની પોકાર તારી
સાથી બની છું હું અંધકારની
તારા વિરહમાં દૂર થઈ ઉજાસથી

-Mir

Gujarati Romance by Mir : 111928263

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now