બુદ્ધિશાળી લોકો પોતાના હૃદયમાં જ ઈશ્વર જુએ છે, અલ્પ બુદ્ધિવાળા પ્રતિમા માં ઈશ્વર ને નિહાળે છે, તો સમદર્શી સર્વત્ર ઈશ્વર જુએ છે,
એટલે તો કહેવામાં આવ્યું છે કે.. જરૂર નથી કે જે ક્ષણ ભગવાનનું નામ મુખ પર આવે તે ક્ષણ ભક્તિની કહેવાય, પણ જ્યારે માણસ-માણસને કામ આવે તે ક્ષણ પણ ભક્તિની જ કહેવાય...
🌞સુંદર સવારના નમસ્કાર🌞