*HUG DAY SPECIAL*
દુનિયા નું best hug એટલે
એક મા નું એના દીકરાને કરેલું hug.
જ્યારે મા એના દીકરાને ભેટે છે
એ ક્ષણ દીકરા માટે સર્વોત્તમ ભેટ છે.
એમાં છલોછલ પ્રેમ, વાત્સલ્ય, હૂંફ , કાળજી અને સંતોષ છલકે છે.
ચૂમીઓ થી નવડાવી દે
અને અશ્રુઓ થી ભીંજવી દે
એવું છે મા નું hug 💕💕
#priten 'screation