Gujarati Quote in Whatsapp-Status by Tr Mrs Snehal Rajan Jani

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માત્ર બાવળાનાં જોરે મજબૂત નથી બનાતું. શારિરીક મજબૂતી સાથે માનસિક મજબૂતી પણ એટલી જ જરુરી છે. શરીરની તાકાતનો ઉપયોગ ક્યાં સાચી રીતે થઈ શકે એ માટે તો મજબૂત મન જ આદેશ આપી શકે. બાકી નબળું મન તો શરીરની તાકાત નબળા પર જ કાઢે.

Gujarati Whatsapp-Status by Tr Mrs Snehal Rajan Jani : 111908354
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now