મન ને તો , જીદ કરી ને ભુલતા આવડી ગયું હતું..
કંઈક એમ જ મન ને, મનાવતા આવડી ગયું હતું..
જીવતી લાશ બની ને , જીવતા આવડી ગયું હતું
તમે શ્વાસ બની, હ્દય માં સમાયા ને...
જો ને, મન તો જીદ્દી બની ગયું
મનમાની કરતા શીખી ગયું..
કંઈક એમ જ હરખભેર, જીવંત બની ગયું...
-Anurag Basu