મારા અને મારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને આજ રોજ ના મંગલમય અને ઉત્સાહિત પર્વ એટલે કે દીપાવલી ના પાવન પર્વે ની ખુબ ખુબ શુભેચ્છા.
જેમ દીવો પ્રજ્વલિત થઇ ને સમાજ ને અંજવાળું આપે છે એવી જ રીતે તમે પણ જીવન માં આગળ વધો અને સમાજ માં નામ અને પ્રતિષ્ઠા મેળવો તેમજ તમારું આવનારું જીવન અને સ્વાસ્થ્ય સારું જાય એવી આશા રાખું છું.
🌋બધા ને હેપ્પી દિવાલી 🌋🪔🎇