(જ્યારે છોકરી નવી નવી friend બને ત્યારે કરેલી વાત)
છોકરી તેની friend ને call માં :- hello ભુમી, તમે કાલે કોલેજ આવસો, તો જ હું આવું .
(અને જ્યારે તેજ છોકરી best friend બને ત્યારે)
છોકરી :- એય ચંપા કાલે છાની માની કોલેજ એ આવજે નઈ તો ઘરે થી લાફો મારી ને લય જઈશ
😂😂😂😂😂😂😂