જિંદગી માં બધું અધૂરું લાગે છે..
બધું હોવા છતાં , અધૂરું લાગે છે,
સમય સારો આવવાની રાહે,બેઠા તા અમે
બસ એના વિચારો માં જીવતા તા અમે,
ના મળ્યા મને એ કે ના મળ્યો સમય..
તોય એની યાદો માં જીવતા તા અમે..
........................................................
કે કંટાળી ને હવે અમે કાપતા તા એક એક દિવસ,
કે જીંદગી થી હારી ને કાપતાં તા એક એક દિવસ..
ના મળી કોય ની ખુશી કે ના મળ્યું કોય નું સુખ
જોયું બધા માં એના જેવું, છતાં....
ના મળ્યે મળ્યું ના કોય..
હવે તો મોત ની રાહે બેઠા,,,
જલ્દી થી આવે એ દિવસ......🥺