Gujarati Quote in Book-Review by Mir

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શિકાર થઈ રહી છે અહીં
બાળકી, દિકરી, યુવતી, સ્ત્રી ને વૃધ્ધા
વાસનાભૂખ્યા વરુઓને નથી નડતી
ઉમર, સગપણ કે જાત
બે ચાર વાસનાભૂખ્યાઓને કારણે
નહીં રહ્યો સંબંધો પર વિશ્વાસ
ક્યાંક તો સ્ત્રી જ બની સ્ત્રીની ગુનેગાર
કેવી રીતે રચાશે રામરાજ્યની સરકાર
આધુનિકતા પાછળ ઘેલો માનવી
સહી ન શકે સ્ત્રીની તરક્કીની વાત
સ્ત્રી રહી લાગણીનો ઘૂઘવતો દરિયો
સંબંધોની શરમે દરેક અત્યાચાર સહી ગઈ
જો ઊચકયું માથું, તો બદચલનમાં ખપી ગઈ
સીતા, દ્ધૌપદી કે હોય આજની નારી
થઈ શિકાર હંમેશા પુરુષપ્રધાન સમાજની
પૂછો દરેક પોતાના અતરમનને, કે
શું સ્ત્રીની સ્વતંત્રતા તમે સ્વીકારી ?

Gujarati Book-Review by Mir : 111888788
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now