Gujarati Quote in Poem by Nayana Viradiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" પ્રેમ"


દુનિયા ની શ્રેષ્ઠ કવિતા એટલે પ્રેમ
નવરંગ નો શ્રેષ્ઠ રંગ એટલે જ પ્રેમ
લાગણીઓમાં સૌથી શ્રેષ્ઠ અનુભવ એટલે પ્રેમ
હ્દયમાં થતો ખાસ અહેસાસ એટલે પ્રેમ
દુનિયામાં માં સૌથી શ્રેષ્ઠ વાતએટલે પ્રેમ
સંબંધોની રંગોળીમાં શ્રેષ્ઠ ભાત એટલે પ્રેમ
ધબકતા હ્દયનો અનુપમ ધબકાર એટલે પ્રેમ
આંખો ની શ્રેષ્ઠ વાચા એટલે પ્રેમ
નવ રસ માં શ્રેષ્ઠ રસ એટલે પ્રેમ
જીવન ની મધુરતા એટલે પ્રેમ
બાળક જેવી નિખાલસતા એટલે પ્રેમ
અંતરમાં ઉઠતી અભિલાષા એટલે પ્રેમ
નિબંધ માં શ્રેષ્ઠ લખાણ પ્રેમ
જીવન સફરમાં શ્રેષ્ઠ સ્થાન એટલે પ્રેમ
પ્રભુ મિલન ની શ્રેષ્ઠ ક્ષણ એટલે પ્રેમ

Gujarati Poem by Nayana Viradiya : 111887861
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now