જ્યાં પ્રેમ છે ત્યાં પ્રપંચ છે...
જ્યાં કુનેહ છે ત્યાં કુટિલતા છે...
જ્યાં ચતુરાઈ છે ત્યાં ચાલ છે...
જ્યાં સ્નેહ છે ત્યાં શંકા છે...
જ્યાં વિશ્વાસ છે ત્યાં વેદના છે...
જ્યાં સત્ય છે ત્યાં સંઘર્ષ છે...
જ્યાં મોહ છે ત્યાં માયાજાળ છે...
મહારાણી કલ્યાણીદેવીના સુપુત્ર ચિ. વ્યોમ અને ડો. ઉર્વીશ ઉપાધ્યાયની સુપુત્રી ચિ. ઈશ્વાની સપ્તપદીથી શરૂ થયેલી છતાંય સદીઓથી વટ, વચન, વેર, વ્યથા, વિરહ, વ્હાલ અને વ્હાલમના વમળો વચ્ચે વલોવાતી અજબ પ્રેમની ગજબ દાસ્તાન એટલે ટૂંક સમયમાં જ માતૃભારતી પર શરૂ થઈ રહેલી મારી આગામી સપ્તરંગી રહસ્યમય નવલકથા *"સપ્ત-કોણ...??"* વાંચવાનું ચુકતા નહીં.....