લોકો આવે છે પાસે બહુ ધ્યાન થી
અને પછી...
લોકો ખોલે છે કોઈક ના મન ને બહુ ચીવટ થી
અને પછી જાણે છે....
એમના હૈયા ને બહુ નિરાંત થી
અને પછી એ બધા............... 😊
આ જ આજના સમય ની લોકો ની વિચારસરણી કે માનસિકતા છે!!
બસ જાણે છે!!
કોઈને સમજવાનો કોઈ પાસે સમય પણ નથી અને ધીરજ પણ નથી.... 😊😊