Gujarati Quote in Poem by †___QUEEN PRAJAPATI___†

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા શબ્દો......✍️

* શું જિંદગી ની કહાની હતી*

→ *શું જિંદગી હતી, તારી મારી કહાની હતી*
"સ્વપ્ન હતો, સાથ હતો,
યાદો હતી, મુલાકાતો હતી,
થોડી શાયરી હતી, થોડી ગઝલ હતી,
થોડી થોડી પ્રેમમાં પાગલ હતી.
શું જિંદગી હતી.........*
→ નામ તારું હતું , લખાવટ મારી હતી,
આ પ્રેમમાં પાગલ હું એ પણ તારી જ હતી,
પ્રેમ ભર્યા સ્પર્શ માં ,એક નવા અહેસાસ માં,
મીઠા મધુર અવાજમાં , સ્વપ્નો ની યાદમાં,
એક એક નવી રોજ આશ માં.....
હું તારી હતી.......*

→ શું જિંદગી હતી,તારી મારી કહાની હતી......
શું સાથ હતો, શું સંગાથ હતો,
મારામાં તારા પ્રેમ નો શું એવો હાથ હતો?
યાદ તો છે, મને દરેક પલો પણ,
એ પળો માં શું તારો સાથ હતો......

આ કહાની તારી મારી હતી...
જેવી રીતે તું કહે એમ હું તારી હતી .....

શું દોસ્તી હતી ,શું પ્રેમ હતો ,
ક્યારે એકબીજાના થઈ ગયા
એવો મીઠો મજાનો વ્હાલ હતો..
વિચાર્યું નહોતું એવો આ દિવસ હતો ..
જાણતા હતા કે એકબીજા નથી થવાના
તોય શું એવો પ્રેમ હતો ...

→ શું જિંદગી હતી,તારી મારી કહાની હતી....

મારા શબ્દો.........🖤✍️

🖤kp _Queen🖤

Gujarati Poem by †___QUEEN PRAJAPATI___† : 111880296
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now