Gujarati Quote in Thought by B Gov Of Guj

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાવધાની રાખ બહુ રાજી થવા જેવું નથી,
આભ આપ્યું છે પરંતુ ઉડવા જેવું નથી .
રોજ ઝબકી જાગવાનું કોઈ પણ કારણ વગર !
આમ ,સાંગો પાંગ એના થઈ જવા જેવું નથી.
આવવું પડશે ફરી પાછું અહીં હડધૂત થઈ,
આપણા પગનુય જાજુ માનવા જેવું નથી..
માફ કરજે ફૂલદાની માં નહીં રાખી શકું,
ફુલ તો તું છે પરંતુ સૂંઘવા જેવું નથી.
એમ થઈ ગઈ છે અમારી બંધ મુઠ્ઠી લાખની,
એક પણ માણસ અહીંનું રંગવા જેવું નથી..
_______🙏

Gujarati Thought by B     Gov Of Guj : 111878025
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now