..મોતીલાલે અખબારમાં જાહેરાત આપી: મારી વતી મારી બધી બાબતોની ચિંતા કરે તેવો માણસ જોઇએ છે. પગાર *માસીક રુ.પાંચ લાખ /-*.
એક માણસ જોબના ઇન્ટરવ્યુ માટે આવ્યો અને પૂછ્યું કે મારે કામગીરી કઇ કરવાની છે.
મોતીલાલ કહે, કંઇ નહિ બસ પેલી ખુરસીમાં બેસીને મારી બધી સમસ્યાઓ ની મારી વતી ચિંતા કરવાની.
પેલો કહે, બસ ખાલી ચિંતા કરવાના પાંચ લાખ રુપિયા ? અને એટલા બધા રુપિયા લાવશો ક્યાંથી?
મોતીલાલ : *“ એની યે ચિંતા તારે કરવાની છે.”*