" poet speech is thunder ,
his thought is law ,
his words are universally
intelligible as the
plants and animals. "
● " કવિની વાણી મેઘગર્જના છે, તેનો વિચાર એ કાયદો છે , અને તેના શબ્દો સર્વત્ર પશુઓ તથા છોડવાઓની માફક સમજી શકાય છે. તે સાર્વભૌમ અને દેશકાળના બંધનોથી , પ્રતિબંધોથી પર છે ! "
( ઈમસૅન )✏
~Pari Boricha ✒