કોઈએ પુછ્યું પૈસા અને પ્રેમ નો દેખાવ ક્યાં સુધી?
મારો જવાબ હતો કે બસ કિસ્મત સાથ આપે ત્યાં સુધી
કોઈએ પુછ્યું બીજાનો સહારો મળશે ક્યાં સુધી?
મૈં કહ્યું બસ એમને તમારાથી મતલબ છે જ્યાં સુધી
પછી મૈં મારી જાતને પુછ્યું
તારો ને મારો સાથ ક્યાં સુધી
તો એનો જવાબ મસ્ત હતો
કે બસ ભગવાન ખુદ આવીને અલગ નહીં કરે આપણને ત્યાં સુધી
દિલની ધડકન ચાલે છે જ્યાં સુધી
તારો શ્વાસ ચાલે છે ત્યાં સુધી
love your self ❤️🔥