પત્નીએ જ્યારે પતિને પૂછ્યું કે તમને "માં" અને "હું" એ બેમાંથી કોઈ એકની પસંદગી કરવાનું કહેવામાં આવે ત્યારે તમે કોને પસંદ કરશો?
પતિ એ તરત જ જવાબ આપ્યો "માં"..! પત્નીએ સાશ્વયૅ પૂછ્યું હું કેમ નહીં..?
ત્યારે પતિએ કહ્યું હું નથી ઈચ્છતો કે કાલે મારો પુત્ર પોતાની પત્ની માટે પોતાની "માં"ને છોડી દે..
સુંદર અને ચતુર જવાબ પછી સ્તબ્ધ શાંતિ અને મનનું સમાધાન પણ સાથે ખરું જ...
🌞સુંદર સવારના નમસ્કાર🌞