Gujarati Quote in Motivational by Deepak Vyas

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

* I Love ❤️ Sikka 🪙🪙🪙 *
*સિકકા* મે ઓર મેરા અતીત

*મારું વ્હાલું સિકકા ને મારું હા.. મારું સિકકા..*
જન્મ અને દિગ્વિજય ગ્રામ ની ડી સી સી ફેકટરી મા નોકરી અને કામદારો ના પરિવાર સાથે કોલોની મા રહેવા ભણતર, શ્રી બાંગડ વિદ્યાલય શ્રી ડી સી સી ટેકનિકલ હાઈ સ્કૂલ, હિન્દી ગુજરાતી શાળા સાથે ઉત્સવો નવરાત્રી મહોત્સવ, કલ્યાણ કેન્દ્ર ક્રિકેટ, પ્રોજેક્ટર ની ફિલ્મ, ગણગોર ઉત્સવ, મહારાષ્ટ્ર મંડળ, દિવાળી સાલ મુબારક હોળી જલસો મોજ મસ્તી વહાલ નો દરિયો જેટ્ટી કિનારો , 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી ની મીઠાઈ સાથે ઘણી યાદો ઘણી લાગણીઓ જોડાયેલી હોય છે એમાનું એક ખાસ સ્થળ સિકકા અને આપણે જે જે સમાજ માં અવતર્યા એ સમાજ ના સંસ્કાર, રીત રિવાજ ધાર્મિક જગ્યા શ્રી ડી સી સી ના રંગીલા હનુમાન જી મંદિર રોકડીયા હનુમાન જી મંદિર રાંદલ માતાજીના મંદિર સાથે એક અનેરો લગાવ હોય છે કારણ બાળપણ થી વડીલો એ આપણા માં દરેક જાત ના સંસ્કાર નું સિંચન કર્યું જ હોય છે. સવારે ૫ વાગ્યે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ હજુ પણ વાગે છે સંસ્કારો ના પ્રથમ સિંચન હંમેશા ધાર્મિક સામાજિક હોય છે.. બાળકો ને કહેતા હોઈએ છીએ.. ચાલો જે જે કરો.. વગેરે જેવું કંઇક.. બરાબર ને? પોત પોતાના ધાર્મિક રીત રિવાજ મુજબ મંદિર એ જવાની આદત, શ્લોક મંત્ર શીખવવા વગેરે તો આ બધું આપણા હૃદય થી નજીક હોય છે. સિકકા મા રહીએ કે સિકકા ની બહાર વિશ્વ ના કોઈ ખૂણા માં રહીએ પરંતુ મેં કહ્યું તેમ બાળપણ મા સિંચાયેલ લાગણી આપણા હૃદય માં અકબંધ હોય છે. તો આજે મારી આપ સૌ સિકકા જે માદરે વતન સિકકા માં રહેતા હોય એ કે જામનગર ની બહાર વિશ્વ ના કોઈ ખૂણા માં વસતા મારા વ્હાલા સિકકા ના દરેક ને નમ્ર અપીલ એક વખત સિકકા માદરે વતન નું ઋણ ચૂકવવા ની એક સ્વર્ણિમ પળ.. છે કોઈ ના પપા, દાદા, નાના, માસા, ભાઈ, બહેન ભાણેજ તો સિક્કા ફેકટરી સાથે જોડાયેલા હતા અને હસે જો તમારા માટે આ સિકકા અને સિક્કા થી વિશેષ મારું તમારું અરે હા.. આપણું ભાઈ આપણું સિકકા. જેનાં વિશે આપણા સૌ ના હ્રુદય માં જરા પણ ખાસ જગ્યા હોય અને એના માટે કૈક કરવાની અપ્રતિમ ઈચ્છા હોય તો ચાલો સિકકા આ સમય ન પકડી લો અને પરિવાર ને ફરવા પીકનીક સ્વરૂપે વહાલ નો દરિયો એટલે સિક્કા તો ચાલો દર વર્ષે ચાલો સિકકા પરિવાર સાથે જ્યાં પણ હોય એ દરેક ને આ જે મૂળ સિકકા ની માટી થી જોડાયા છીએ એ માટી પ્રત્યે નું અનેરો અવસર આનંદ માણો શ્રી રંગીલા હનુમાન જી મંદિર ના દર્ષન કરી ધન્યતા અનુભવી શકે અને સિકકા મા કઈક અલગ કરવા નું મન થાય તો સમજી પ્રવૃતિ કાયમી સ્વરૂપે કરી શકાય!
ચાલો સિકકા સલાહ સૂચન આપજો...

Gujarati Motivational by Deepak Vyas : 111869185
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now