Gujarati Quote in Motivational by Shardool Barot

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નરેન્દ્ર મોદી સાહેબના કોઈપણ કાર્યો જેને ગમતા નથી ભલે કે ગમે તેટલા સારા હોય કાશ્મીર ની સમસ્યા રામ મંદિર કે પછી ત્રણ તલાકની સમસ્યા રાહુલ ગાંધીએ જ્યારે કોંગ્રેસ જોઈન કરી હતી અધ્યક્ષ તરીકે અને છોડી હતી તે વખતની કોંગ્રેસની હાલત આપણે બધા વાકેફ છીએ શું ભારતની સત્તા આના હાથમાં આવે તો ભારતની પણ કોંગ્રેસ જેવી હાલત ન થાય ? ઇંગ્લેન્ડમાં તેમને આપેલા નિવેદનથી તેમને ફક્ત રાજકારણ રમવામાં રસ છે તે નિશ્ચિત થઈ ગયું છે કોઈ મુદ્દો નથી તો અદાણી નો મુદ્દો ઇંગ્લેન્ડમાં કરેલા ભારતના અપમાન પછી આપ તમામ ગુજરાતી તમામ દેશવાસીઓને એક નમ્ર વિનંતી કે મોદી સાહેબને આવનાર લોકસભામાં બહુ જંગી જીતાડી બહુ મોટી સંખ્યામાં લોકસભાની સીટો અપાવી આનો જવાબ આપીશું

Gujarati Motivational by Shardool Barot : 111865212
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now