સારાં કર્મ શું કામ કરવા ?
જે કાર્ય ભુલથી થઇ જાય છે, એટલે એની ભરપાઈ કરવા માટે સારાં કર્મ કરવા અનિવાર્ય બની જાય છે, જેમ કે નાના નાના જીવોની હત્યાં અને જે કાર્ય સાચે જ આપણે ખોટી ભાવનાથી બીજા માટે કરીયે છીએ, તો એની સજા આપણે કર્મ વડે ભોગવવી જ પડે.
મનોજ નાવડીયા