Gujarati Quote in Motivational by Umakant

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

“સત્યને ભાખતા દુહા”

1) ધીર ધરો મનમાં સદા,સહન કરો દુ:ખ પાત
સુખ દુ:ખ આવે ને જાય છે,જ્યમ આવે દિન રાત.

2) ધન જોબ અરુ ઠાકરી,એની ઉપર અવિવેક,
એ ચાર ભેળા હુવે,અનરથ કરે અનેક.

3) પસ્તાવો નર નીમર્ળું, કરે હૃદયપટ સાફ,
ક્ષમા યાચના વહી જતો,દિલનો ગંદો બાફ.


4) પુરાણ વૈભવ પામતાં, નર હોય નાદાન,
એને પૈસો આપતાં,ભૂલ કરી ભગવાન.
(ગુજરાત ટાઇમ્સ સાપ્તાહિક
13 જાન્યુઆરી 2023
“ભજનાનંદ” બળવંત જાની)

Gujarati Motivational by Umakant : 111855804
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now