'સપનાની અટારીએથી'
પુષ્પ પ્રણયના પાંગર્યા'તા હૈયે,
સ્પંદનના સથવારે મહેંક્યા'તા હોઠે,
સ્વર્ગની અભિલાષા પરિપૂર્ણ થૈ આજે,
પ્રેમની પરોઢથી નવપલ્લવિત છું આજે..."વૈશાલી"

-Vaishali Bhoi

Gujarati Poem by Vaishali Bhoi : 111845080
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now