Hemant pandya 2 year ago

જીવનમાં એક વાત નું સ્મરણ રાખજો. કાગડાના મોંમાં પુરી જોઈ શીયાળ વખાણ કેમ કરતું હતું?? બસ આ જગતમાં ફાયદો સોધતા લોકો અઢળક છે, પણ વખાણ હુનરના થાય છે કે મતલબ માટે શીયાળ જેવા.. જો આટલું પરખ કરતાં આવડી ગયું તો જીવન માં કયાય છેતરાશો નહીં, મહાદેવ 🙏🏻💐🕉️🚩

Hemant pandya 2 year ago

ખુબ સુરતીતો દેખવા વાળાના નજરીય અને તેની પસંદગી પર ડીપેઈન કરે છે, બાકી શોધવા વાળા દરેક માંથી ખુબ શુરતી શોધીજ લે છે, ખરૂને?

Kamlesh 4 year ago

સહી કહા...!!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now