ના જાણે કેટલીયે અધુરી વાતો છે ,
શબ્દો ની નહી પણ
લાગણીઓ ની ….
બસ આવ ને તું ક્યારેક આમ જ
એને પુરી કરવા ….
સપના ઓ મા તો રોજ આવે છે પાસે મારી ,
ક્યારેક સાચે મા આવી ભર ને મને આલિંગન મા …
રાહ બહુ જોવડાવે છે તું મને આ લોંગ distance રીલેશન મા ,
પણ એ દિવસ નો ઈનતઝાર છે જ્યારે તને મારા દિલ ની હરેક વાત કહુ ,
વહાવી મારી લાગણીઓ ના પ્રવાહ મા…