નફરત ને
લગીરે સ્થાન નહીં
દિલમાં મારા!

પ્રેમ પરીક્ષા
હારી મા ની મમતા
દુઃખદ અંત!

તું સમજ ને..
આ હાલની આપણી
પરિસ્થિતિ ને!

મળશું ફરી
જીતશે પછી મમતા
એક જ આશા!

-Falguni Dost

Gujarati Hiku by Falguni Dost : 111828619

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now