મંદિરને બદલે અંતરમાં વસ્યાં
ભગવાન પણ આ સ્વરૂપે નિરખ્યાં
અનાથ ભૂલકાઓનીઓળખ બની
વિશ્વભરમાં મધર ટેરેસાના નામે ઝળક્યાં...
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111828511

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now