મટુકી ફોડી માખણ ચોરે
જશોદાનો જાયો
ગોપીઓને વાટમાં કનડે
નંદનો દુલારો…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111826806

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now