કારાગૃહ છોડાય છે
ટોપલામાંલવાય છે
યમુનાજી છલકાય છે
કદંબડાળે ઝૂલાય છે
સૂર બની રેલાય છે
હરખથી હરખાયછે
કાના તારું આગમન જોને
અવસર બની ઊજવાય છે…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111826742

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now